રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

પરીક્ષા માટે

એક પૂજારીનો એક પુત્ર પાંચમાંમા ભણતો હતો, એક વાર તે મંદિર આવ્યો તો પિતાજીએ પૂછ્યુ - બેટા પહેલ તો તુ મંદિરમાં આવતો જ નહોતો. આજકાલ તો રોજ આવી રહ્યો છે.
પુત્ર બોલ્યો - જી મારી પરીક્ષા ચાલી રહી છે.