રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બધી બહેનો

એક છોકરાએ કરીનાને પત્ર લખ્યો - હું તમને મારી બહેન બનાવવા માંગુ છુ.
કરીનાએ પત્ર સાથે રાખડી મોકલીને જવાબ આપ્યો - હું તને ભાઈ માનવા તૈયાર છુ.
રાખડી જોઈને છોકરો ખૂબ જ ખુશ થઈ ગયો. પણ તેના પિતાજી તેના પર ગુસ્સે થઈને બોલ્યા કે - બેશરમ બધાને બહેન બનાવીશ તો મેરેજ કોણી સાથે કરીશ.