શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બેટરી

N.D
મમ્મી - આશુ બેટા, જો તુ વ્યવસ્થિત જમે નહી તો તારી હેલ્થ ડાઉન થઈ જશે.
આશુ - મમ્મી, તમે શુ મને બેટરી સમજી મૂક્યો છે ? હું કોઈ મોબાઈલની બેટરી નથી.