રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By પારૂલ ચૌધરી|

મમ્મીઓનું માર્કેટ

સુપરમાર્કેટમાં કે બાળક પોતાની મમ્મીથી છુટુ પડી ગયુ. તે ગળુ ફાડીને બરાડવા લાગ્યો - પુષ્પા... પુષ્પા...
છેવટે માઁ એ તેનો અવાજ સાંભળી લીધો અને તે દોડતી આવીને તેને ભેટી પડી અને પ્રેમથી બોલી - બેટા આમ મમ્મીનુ નામ લઈને ન બોલાવાય. મમ્મી કહેવાનુ.
બાળક બોલ્યુ - ખબર છે, પણ આ માર્કેટ તો મમ્મીઓથી જ ભરેલુ છે.