રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

મૂર્ખ

એક છોકરો બસ સ્ટોપ પર ઉભો હતો એટલામાં એક બીજી વ્યક્તિએ આવીને પૂછ્યુ કે - ન્યૂ કોર્ટ કંઈ બસ જાય છે ?
છોકરાએ જવાબ આપ્યો - 200 નંબર
બે કલાક પછી છોકરાને સંજોગવશ ત્યાં જ આવવુ પડયુ. તેણે જોયુ કે તે વ્યક્તિ અત્યાર સુધી ત્યાં જ ઉભી હતી. તેણે પૂછ્યુ - કેમ સર, તમને 200 નંબરની બસ હજુ સુધી નથી મળી.
તે વ્યક્તિ બોલ્યો - મળવાની છે, 195 બસો જઈ ચૂકી છે, ચાર બસો પછી 200 નંબર આવશે.