રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

લાલ કિલ્લો

કંડક્ટરની પાસે કે બાળક પોતાની માઁ ની સાથે બેઠુ હતુ. એક મુસાફર બોલ્યો - એક લાલ કિલા આપો
કંડક્ટર બોલ્યો - બે રૂપિયા આપો.
વાતચીત સાંભળી બાળક બોલ્યો - જુઓ મમ્મી, આટલો મોટો લાલ કિલ્લો આ માણસ ફક્ત બે રૂપિયામાં જ વેચી રહ્યો છે.