શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

શક્તિ અને બુધ્ધિ

N.D
અનુ - પપ્પા, આ પંખો વીજળીથી કેમ ફરે છે ?
પપ્પા - કારણકે વીજળીમાં બહુ શક્તિ હોય છે.
અનુ - શુ આપણાથી પણ વધુ ?
પપ્પા - નહી, બેટા આપણુ મગજ વધુ શક્તિશાળી હોય છે.
અનુ - તો પપ્પા પછી મગજથી પંખો કેમ નથી ફરાવતા ??