શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

સુરંગ

બહેને ભાઈને પૂછ્યુ - મારી પાસે બધા રંગ છે ભરવા માટે, બતાવ કયો રંગ આ ચિત્રમાં ભરુ ?
ભાઈએ જવાબ આપ્યો - પણ એક રંગ તો નથી.
બહેન - કયો રંગ ?
ભાઈ - સુરંગ.