શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

સૂરજ કે ચંદ્ર

બે પિયક્કડ પીને બેઠા હતા. એકે બીજાને પૂછ્યુ - બોલો ભાઈ, સૂરજ સારો કે ચંદ્ર ?
ચંદ્ર. બીજાએ જવાબ આપ્યો - એટલા માટે કે સૂરજ તો દિવસે રોશની આપે છે,જ્યારે કે પહેલાથી જ અજવાળુ રહે છે, પણ ચંદ્ર તો રાતના સમયે રોશની આપે છે, જ્યારે કે પહેલાથી જ અંધારુ રહે છે.