રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

સ્વાર્થી નેતા

એક દિવસ મુખ્યમંત્રી તેમના વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યાં પૂર આવ્યુ હતુ. બધા લોકો ડૂબી રહ્યા હતા. કેટલાક લોકો હાથ ઉપર કરીને બચાવવાની વિનંતી કરી રહ્યા હતા. મંત્રીના પુત્રએ પૂછ્યુ - પિતાજી, આ લોકો શુ કરી રહ્યા છે ?

મંત્રીજી બોલ્યા - તે અમને ટાટા કરી રહ્યા છે.