રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

એક આંખ બંધ

બાળક પિતાજી સાથે ફરીને પાછો આવ્યો અને પોતાની મમ્મીને બોલ્યો - મમ્મી. પિતાજીને છોકરીઓની તરફ જોવુ ગમતુ નથી. જ્યારે પણ કોઈ છોકરી રસ્તા પર મળતી હતી તો પિતાજી એક આંખ બંધ કરી દેતા હતા.