એક છોકરો આંબા પર ચઢીને કેરી તોડી રહ્યો હતો. માળીએ જોઈ લીધો અને કહ્યું હમણા તારી ઘરે જઈ તારા બાપથી ફરિયાદ કરું છું, છોકરો બોલ્યો, બાપા ઘરે નહીં મળશે, બાજુનાં ઝાડ પર કેરી તોડી રહ્યાં છે.