રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળકોના જોક્સ
Written By વેબ દુનિયા|

બાળકોની જેમ

પત્ની (પતિને)- તમે મને મારુ નામ લઈને ન બોલાવતા, તમારુ જોઈને બાળકો પણ મારુ નામ લે છે.
પતિ - તો શુ હું પણ તને બાળકોની જેમ 'મમ્મી' કહીને બોલાવુ ?