રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (16:16 IST)

pubg-new state લોન્ચ

PUBG: ભારત સહિત 200 થી વધુ દેશોમાં Android, iOS અને iPadOS ઉપકરણો માટે ન્યૂ સ્ટેટ  સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. નવી બેટલ રોયલ ગેમની જાહેરાત ફેબ્રુઆરીમાં PUBG (PlayerUnknown's Battlegrounds) ફ્રેન્ચાઇઝીમાં નવીનતમ ટાઇટલ તરીકે કરવામાં આવી હતી. 
 
PUBG New State ડાઉનલોડ લિંક 
તમે તમારા એંડ્રાયડ ડિવાઈસ પર Google Play Store પર જઈને PUBG ન્યૂ સ્ટેટ રમવુ શરૂ કરી શકો છો. Google Play Store પાના પર જઈને તમે આ લિંક પર કિલ્ક કરી શકો છો.