- લાઈફ સ્ટાઈલ
» - બાળ જગત
» - ગુજરાતી બાળ વાર્તા
વાહ રે કાર ચોર !
એ હતો તો 53 વર્ષનો વૃધ્ધ પણ કાર ચોરવાની પોતાની દાનતથી એ એક એડીલેડ અ ખાતે આવેલ એક ઘરમાં ઉભેલી કારમાં ઘૂસી ગયો, પણ આટલુ જ નહી એ વ્યક્તિ એ કારમાં જ લોક થઈ ગયો. લાખ પ્રયત્નો કરવા છતા એ બહાર ન નીકળી શક્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો એ વૃધ્ધ કારમાં સંતાવવાની કોશિશ કરી રહ્યો હતો. જ્યારે કે તેનો બીજો સાથી પાસે જ ઝાડ પાછળ સંતાયો હતો. બિચારા ચોર, કદાચ તેમને આ પ્રકારની આશા નહોતી.