શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2019 (16:39 IST)

ચૂંટણી પહેલા પીએમ મોદીએ આલિયા, રણવીર અને દીપિકાને કર્યું ટ્વીટ, બોલ્યા- આપણું ટાઈમ આવી ગયું છે

બૉલીવુડ સેલિબ્રીટીજ હમેશા દેશના હિતમાં ચાલતી યોજનાઓને પ્રમોટ કરતા જોવાયું છે. તેમા રણવીર સિંહ, અનુષ્કા શર્મા, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર અને કંગના રનૌત જેવા મોટા સ્ટાર હિસ્સા લે છે. પાછલા દિવસો બૉલીવુડના સ્ટાર્સ પીએમ મોદીથી મળવા દિલ્લી પહોચ્યા હતા. 
 
તેમજ હવે પીએમ મોદી આ સ્ટાર્સને ટેગ કરતા લોકસભા ચૂંટણીને લઈને ટ્વીટ કર્યું છે.  હકીકતમાં પીએમ મોદી આ સ્ટાર્સથી કહ્યું તે લોકોને વોટ આપવા માટે જાગરૂક કરીએ.. લોકસભા ચૂંટણી એપ્રિલમાં થનારી છે. 11 એપ્રિલને વોટિંગનો પ્રથમ ચરણ થશે. 
તેમજ 23 મેને મતગણના થશે. પીએમ મોદીએ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માને ટેગ કરતા ટવીટ કર્યું 'તમે લોકોને વોટ આપવા માટે બોલો. તમને લોકો આઈડલ માને છે. મને આશા છે કે જનતા તમારી વાત જરૂર સાંભળશે. 
 
તેમજ લતા મંગેશકરને પીએમ મોદી દીદીકહ્ય6 અને એઆર રહેમાને ટેગ કરતા લખ્યું " કૃપ્ય તમે લોકો પણ કઈક બોલો. મારું નિવેદન છે કે તમે જેવા સ્ટાર્સ જો લોકોને વોટ માટે અપીલ કરશો તો તે જરૂર સાંભળશે. વોટ જનતાની આવાજનો  એક રસ્તા છે. 
તે સિવાય પીએમ મોદીએ રણવીર સિંહ, વરૂણ ધવન અને વિક્કી કૌશલને ટેગ કરતા લખ્યું " મારા યુવા કિત્રો તમે યુવાઓને વોટ કરવા માટે પેરિત કરો. હવે તેનાથી કહેવું- કે અપના ટાઈમ આ ગયા હૈ અને જોશને હાઈ રાખતા વોટિંગ સેંટર પર હઈ મતદાન જરૂર કરવું.