શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

છત્તીસગઢ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#chhattisgarh--$]
 
છત્તીસગઢમાં રાજ્યસભાની 11 સીટો છે. લોકસભા ચૂંટણી 2014માં ભાજપાએ રાજ્યમાં 10 સીટો જીતી હતી. જ્યારે કે કોંગ્રેસને ફક્ત એક સીટથી સંતોષ કરવો પડ્યો હતો. આ વખતે ભાજપા અને કોંગ્રેસે અનેક નવા ચેહરા મેદાનમાં ઉતાર્યા છે. ભાજપાએ વર્તમાન સાંસદ રમેશ બૈસ અને અભિષેક સિંહને ટિકિટ નથી આપી. બસપાએ પણ રાજ્યમાં પાંચ ઉમેદવાર ઉતાર્યા છે. રાજ્યમાં આ વખતે કોંગ્રેસની સરકાર છે અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પ્રતિષ્ઠા દાવ પર રહેશે. 
[$--lok#2019#constituency#chhattisgarh--$]