સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

દિલ્હી લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

Delhi lok sabha elections 2019
[$--lok#2019#state#nct_of_delhi--$] 

 દિલ્હીની 7 લોકસભા સીટો પર ત્રિકોણીય મુકાબલો છે. અગાઉની ચૂંટણીમાં ભાજપા બધી   7 સીટો જીતવામાં 
સફળ રહી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપાના મનોજ તિવારી, ડો. હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ 
ગંભીર, હંસરાજ હંસ, મીનાક્ષી લેખી મેદાનમાં છે. બીજી બાજુ કોંગ્રેસના વડીલ નેતા શીલા દીક્ષિત, અજય 
માકન, અરવિન્દ્રસિંહ લવલી જેવા દિગ્ગજોને ઉતાર્યા છે.  આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા, દિલીપ પાંડે અને 
આતિશી પર દાવ લગાવ્યો છે. 

 
[$--lok#2019#constituency#nct_of_delhi--$]