શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (17:05 IST)

લગ્નમાં ભેંટમાં મળ્યું પેટ્રોલ ખુશ થયું દૂલ્હા

પેટ્રોલના સતત વધી રહ્યા કીમતથી દેશમાં ત્રાહી ત્રાહી થઈ રહી છે. એક અનોખા ઘટનાક્રામાં દૂલ્હાને તેમના મિત્રો લગ્ન અવસરમાં પાંચ લીટર પેટ્રોલ ભેંટ સ્વરૂપ આપ્યું. 
 
તમિલ ચેનલ પુથિયા લાઈમુરઈની ખબર મુજબ આ લગ્નસભારંભના સમયે નવદંપતી મેહમાનોના અભિવાદન કરી રહ્યા હતા ત્યારે વરના મિત્ર પાંચ લીટર પેટ્રોલ ભેંટ સ્વરૂપ આપ્યું. 
 
ચેનલની ઘટનાનો 39 સેકંડનો વીડિયો જોવાયું. વરના મિત્રએ કહ્યું ક આટ્લું મોંઘુ પેટ્રોલ ભેંટ સ્વરૂપના રૂપમાં જરૂરની વસ્તુ બની ગયું છે.તમિલનાડુમાં પેટ્રોલની કીમત 85. 15 રૂપિયા છે.