રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (11:58 IST)

અમિતાભ અને જયા આ રીતે ઉજવી લગ્નની વર્ષગાંઠ- એશવર્યા શેયર કર્યા ફોટા જુઓ

ઐશ્વર્યા રાય બચ્ચન, જેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રવેશ મેળવ્યો છે, તેમના એકાઉન્ટ પર ચિત્રો પોસ્ટ કરતી રહે  છે. તેમના સોશિયલ મીડિયા પર આવતા તેના ચાહકો ખરેખર ખુશ છે અને ઐશ્વર્યા પણ સતત તેમને અપડેટ કરે છે.
 
તાજેતરમાં, બિગ બી અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચનના લગ્નની 45મી વર્ષગાંઠ હતી. તેથી, બૉલીવુડ આ દંપતિને અભિનંદન આપ્યો. તો ઐશ્વર્યા કેવી રીતે પાછળ રહે? તેમણે તેમના Instagram એકાઉન્ટ પર તેમના ફેમેલી ફોટા પોસ્ટ કરી બધાનો દિલ જીતી લીધું. 
 
ઐશ્વર્યાએ એક ફોટા પોસ્ટ કર્યું જેમાં તેણી સાથે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન અને અમિતાભના પૌત્ર છે. આ ચિત્રમાં અભિષેક ખૂટે છે. હોઈ શકે કે અભિષેકે આ સુંદર ફોટા લીધો હશે. ઐશ્વર્યાએ આ ફોટા પર હેપી એનિવર્સરી માં અને પા... એક સુંદર સંદેશ લખ્યો ... હંમેશા પ્રેમ, સ્વાસ્થ્ય અને સુખ ..ગૉડ બ્લેસ યૂ