ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (14:30 IST)

Baba Vanga Predictions 2024: બાબા વેંગાની 2024ને લઈ ડરામણી ભવિષ્યવાણીઓ!

Baba Vanga Predictions 2024- બાબા વેંગાનો આધુનિક યુગના નાસ્ત્રદેમસ કહેવાય છે. તેમની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સત્ય થઈ ગઈ છે. બાબા વેંગા બુલ્ગારિયાની એક રહસ્યવાદી ભવિષ્યવાણી હતી અને બાળપણમાં જ તેમની આંખની રોશની ગઈ હતી. વર્ષ 2001માં કસ્ર્ક બાબા વેંગાએ સબમરીન અકસ્માત, 9-11 આતંકવાદી હુમલા સહિત અનેક ભયાનક ઘટનાઓના સંકેત આપ્યા હતા.

એવું માનવામાં આવે છે કે બાબા વેંગાએ વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જો આ સાચી સાબિત થાય છે તો આખી દુનિયા તેનાથી પ્રભાવિત થઈ શકે છે. અહીં જાણો બાબા વેંગાએ વર્ષ 2024 માટે કયા સંકેતો આપ્યા હતા. 
 
રૂસી રાષ્ટ્રપતિની થઈ શકે છે હત્યા 
આ રોગોની મળશે સારવાર 
વૈશ્વિક આર્થિક કટોકટી