સોમવાર, 15 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (18:06 IST)

ચાલુ ટ્રેનથી કૂદી એક પછી એક 3 છોકરીઓ ચોંકાવનાર Video આ રહ્યુ

3 girls jumping from a moving train
Photo : Twitter
ચાલતી ટ્રેનમાંથી કૂદી યુવતીઓ- આ દિવસો સોશિયલ મીડિયા પર વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યા છે જેમાં ચાલુ ટ્રેનથી એક પછી એક છોકરીઓ કૂદ્તી જોવાઈ રહી છે. જીવ ખતરામાં નાખી ચાલુ ટ્રેનથી આ મહિલાઓના ઉતરવાનો આ વીડિયો એક IPS ઑફિસરએ શેયર કર્યો છે જેને પણ આ વીડિયો જોયુ ચોંકી ગયો. 
 
રેલ્વે સ્ટેશનના CCTV માં કેદ થઈ ઘટના 
IPS કૈસર ખાલિદે જણાવ્યું કે આ ઘટના મહારાષ્ટ્રના જોગેશ્વરી રેલવે સ્ટેશનની છે. જ્યાં લોકલ ટ્રેનમાં સવાર એક યુવતી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ પર પડી જાય છે. જો કે, કંઈ અઘટિત બને તે પહેલા એક હોમગાર્ડે છોકરીને બચાવી લીધી હતી. આ ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.