શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2022 (16:06 IST)

Lesbian Romance Web Series: આ વેબસીરીઝમાં જોવાયો છે ખૂબ બોલ્ડ લેસ્બિયન રોમાંસ પરિવારથી છુપીને જ જોઈ શકશો

વેબ સીરીઝમાં ગયા સમયમાં રોમાંટિક અને બોલ્ડ કંટેટની ભરપૂર છે. તેમના અપોઝિટ સેક્સના રોમાંસની વેબ સીરીઝ તો ખૂબ જોઈ હશે પણ આજે અમે તમને (Lesbian Romance Web Series) : લેસ્બિયન રોમાસ વિશે જણાવીશ જેમને રિલીઝ થતા જ હંગામો મચાવી દીધો હતો. 
કિમ કાર્દિશિયન નામથી પ્રખ્યાત એક્ટ્રેસ કવિતા રાધેશ્યામની વેબસીરીજ કવિતા ભાભીને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ સીરીઝથી એક્ટ્રેસએ તેમની હૉત અદાથી દર્શકોને દીવાની બનાવી દીધુ હતુ. ઉલ્લૂ એપ પર રિલીઝ આ સીરીઝના એક એપિસોડમાં કવિતા રાધેશ્યામએ બોલ્ડનેસની બધી હદ પાર કરી લેસ્બિયન સીન આપ્યા હતા. 
ગંદીબાત 
વર્ષ 2018માં એકતા કપૂરની વેબ સીરીઝ ગંદી બાત ખૂબ હિટ થઈ હતી તેમાં ફ્લોરા સૈની અને અંવૈષી જૈનના વચ્ચે લેસ્બિયન સીન ચર્ચામાં રહ્ય હતો. ફ્લોરા સૈનીએ ઘણીવાર હૉટ સીન આપ્યા હતા પણ તેમના જીવનમાં પહેલીવાર હતો. ખાસ વાત આ છે કે ફ્લોરા સૈની અને અંવૈષી જૈન એક જ ટેકમાં આ સીનને કંપ્લીટ કરી નાખ્યો હતો. રિલીઝથી પહેલા આ સીન લીક થયો હતો અને આ વીડિયોને આશરે 2 કરોડ લોકોએ સર્ચ કર્યા હતા. 
ટ્વિસ્ટેડ 
વિક્રમ ભટ્ટની ટ્વિસ્ટેડ ડિજીટલ દુનિયાની પ્રખ્યાત વેબસીરીઝ છે જેમાં બે એક્ટ્રેસની વચ્ચે સંબંધ જોવાયા. આ એક મર્ડર મિસ્ટ્રી છે જેમાં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ લેસ્બિયન રોલ કર્યો છે વેબ સીરીઝ ટ્વિસ્ટેફના પહેલા બન્ને સીજન ખૂબ જ કામુક અને રોમાંચિત કરનાર હતા સીરિઝમાં નોયાએ કોસ્ટારને લિપલૉક કિસ કર્યો હતો. 
માયા 2 
વેબ સીરીઝ માયાના બીજા સીજન માયા 2માં ખૂબ બોલ્ડ સીન પિરસાયા હતા પ્રિયલ ગૌર અને લીના જુમાનીએ આ સીરીઝમાં બોલ્ડનેસની બધી સીમાઓ પાર કરી નાખી હતી બન્નેની વચ્ચે એક લેસબિયન રિલેશનશિપ હતો. જોવાયો હતો કે બન્નેના રિશ્તા કેવી રીતે જુદો હતો અને કેવી રીતે સમાજ સામે બન્ની તેમના સંબંધને કબૂલ્યો હતો. રિશ્તાના બહાને મેકર્સએ લેસ્બિયન રોમાંસ જોવાયા હતા. 
 
બેકાબૂ 2 
ઑલ્ટ બાલાજીની ખૂબ બોલ્ડ વેબસીરીઝ બેકાબૂ 2 પોલોમી દાસ અને શુભા રાજપૂરએ લેસ્બિયનની ભૂમિકા કરી હતી અને એક બીજાને કિસ કર્યો હત્ આ સીરીઝની કિલ્ક ખૂબ વાયરલ થઈ હતી.