જલેબી બાઈ વેબસીરીઝ પાર્ટ 2ની કહાની -  "ઈશ્ક કા સમુંદર હૈ ઔર   યૌવન કી રવાની બડી રસભરી હૈ ઈસ જલેબી બાઈ કી કહાની"  
                                       
                  
                  				  ઉલ્લૂ એપ (ULLU APP) પર જલેબી બાઈ સીરીઝ (jalebi bai ullu web series Part 2)પાર્ટ ટૂ 15 એપ્રિલથી સ્ટ્રીમિંગ થઈ રહ્યો છે. જલેબી બાઈ પાર્ટ 2નો ટ્રેલર ઉલ્લૂ એપ પર રિલીજ થઈ ગયો છે અને ધૂમ મચાવી રહ્યો છે. તેની ટેગ લાઈન છે "ઈશ્ક કા સમુંદર હૈ ઔર યૌવન કી રવાની બડી રસભરી હૈ ઈસ જલેબી બાઈ કી કહાની" 
	
				   
				  
	
	જેમ અમે પહેલા ભાગમાં જોયા છે કે જલેબી બાઈ એવી જવાં અને સુંદર મહિલાની કહાની છે કે ઘરે જઈ જઈને સાફ-સફાઈનો કામ કરે છે. સાડી કઈક આ રીતે પહેરે છે કે લોકો તેને જોતા જ રહે જલેબી બાઈ પૈસા માટે કઈક પણ કરી શકે છે. 
				   
				  
	જલેબી બાઈ વેબસીરીઝના પાર્ટ 2 માં જલેબી બાઈ તેમના યૌવનનો ઉપયોગ કરી લોકોને ઠગી રહી છે. તેની જાલમાં યુવાથી લઈને ગૃહિણી ફંસી જાય છે. 
	
				  