સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (14:59 IST)

અપમાનિત થવા માટે આ હોટલમાં આવે છે લોકો, એક રાત માટે આપે છે 20 હજાર

hotel where people come to get insulted
hotel where people come to get insulted- આ અજીબ હોટલમાં બેસિક વસ્તુઓ પણ નથી અને ફરિયાદ કરતા પર હોટલનો સ્ટાફ માત્ર અપમાન કરે છે. અપશબ્દ કહે છે અને બૂમાબૂમ પણ કરે છે જેના પર લોકોને મજા આવે છે. 
 
એક મોંઘુ હોટલ છે, કેટલુ મોંઘુ? એક રાતના 20 હજાર રૂપિયા. આ હોટલમાં એક મહિલા ગઈ ગરમ પાણી પીવાનુ હતુ રૂમના કેટલમાં પણ ન હતુ માત્ર નીચેનો ભાગ રાખ્ય હતુ. મહિલાએ રિસેપ્શનિસ્ટને ફોન કર્યુ. આટલુ મોંઘુ હોટલ છે કોએ મેહમાનને ગર પાણી જોઈએ. તેના પર સામાન્ય રીતે આ હોય છે કે રિસેપ્શનિસ્ટ પાણીની વ્યવસ્થા કરાવશે. પણ આવુ નથી થયુ. રિસેપ્શનિસ્ટએ મહિલાને કડક અંદાજમાં કહ્યુ કે સિંકથી પાણી લઈ લો. 
 
પછી તેણે ચા બનાવવાની વાત કરી અને રિસેપ્શનિસ્ટથી પૂછ્ય કે નળના પાણીથી ચા કેવી રીતે બનશે. તેના પર રિસેપ્શનિસ્ટએ જવાબ આપ્યુ કે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો. તેનાથી પહેલાકે તમને લાગે કે રિસેપ્શનિસ્ટ મહિલા સાથે ગેરવર્તન કરી રહી છે તો ઉભા કરો રિસેપ્શંસ્ટને ખબર છે કે તે શું કરી રહી છે. તે માત્ર તેની નોકરી કરી રહી છે. તેમને આ માટે જ કામ રાખ્યુ છે કે હોટલમાં આવેલા લોકોનો અપમાન કરવા માટે. 
 
મહિલા પણ આ હોટલમાં પોતાનો અપમાન કરવવા માટે જ આવી હતી અને તેમની જ જેમ ઘણા લોકો આ હોટલમાં આ ઉદ્દેશ્યથી જ આવે છે. એક રિપોર્ટ મુજબ 20 હજાર દરરોજના આ હોટલમાં જરૂરિયાતની બેસિક વસ્તુઓ પણ નથી. ટૉવેલ અને ટોયલેટ રોલ જેવી વસ્તુઓ પણ નથી અને આ વસ્તુઓની માંગણી કરતા અપમાન કરવામાં આવે છે. ઘણી વાર તો અપશબ્દ પણ બોલવામાં આવે છે. 
 
લંડનના હોટલનો નામ છે કેરેન હોટલ. આ પ્રકારનો એક રેસ્ટોરેંટ ચેન છે. જે આ કારણે જ ઓળખાય છે. નામ છે કેરેને ડાઈનર, કેરેને ડાઈનર ચેનનો ભાગ છે. 2021માં કેરેન ડાઈન્નર રેસ્ટોરેંતએ એવા સર્વિસની શરૂઆત કરી હતી. તે પછી તેને બ્રિટેનમાં લાંચ કરવામા આવ્યુ. 

Edited By-Monica Sahu