શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 25 જુલાઈ 2022 (16:35 IST)

Kargil Vijay Diwas શહીદોને સલામ! જાણો આ દિવસનો ઈતિહાસ અને શું છે મહત્વ

Kargil Vijay Diwas 26 જુલાઈ 1999નો તે દિવસ ભારતીય સેનાના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. આ દિવસે ભારતએ દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાંથી એક કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. 
 
Kargil War: કારગિલની ઉંચી ચોટીઓને પાકિસ્તાનના કબ્જાથી આઝાદ કરાવતો બલિદાન આપતા દેશના વીર સપૂતોની યાદમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas) ઉજવાય છે. Kargil Vijay Diwas દર વર્ષે 26 જુલાઈને 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ની જીતની યાદમાં ઉજવવામાં આવે છે. યુદ્ધ દરમિયાન ભારતીય સેના (Indian Army) એ પાકિસ્તાનના ધુસપેઠીને ને માર્યા અને ઑપરેશ વિજય ના ભાગના રૂપમાં ટાઈગર હિલ અને બીજી ચોકીઓ પર કબ્જો કરવામાં સફળ રહી. 
 
લદ્દાખના કારગિલમાં 60 દિવસોથી વધારે સમય સુધી પાકિસ્તાની સેનાની સાથે યુદ્ધ ચાલતો રહ્યો અને આખરે ભારતએ આ યુદ્ધમાં જીત મેળવી. દર વર્ષે આ દિવસે અમે પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા યુદ્ધમાં શહીદ સેકડો ભારતીઉઅ સૈનિકોને શ્રદ્ધાજળિ આપી છે. ભારતીય સશસ્ત્ર બળના ફાળાને યાદ કરતા કારગિલ વિજય દિવસ ની ઉજવણી  કરીએ છે. 
 
- કારગિલમાં ઘુસપેઠની સૌથી પહેલા જાણકારી તાશી નામગ્યાલ નામના એક  સ્થાનીય ગડરિયાએ આપી હતી. જે કે કારગિલના બાલ્ટિક સેક્ટરમાં તેમના નવા યાકની શોધ કરી રહ્યું હતું. યાકની શોધના સમયે તેને શંકાસ્પદ પાક સૈનિક નજર આવ્યા હતા.