શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (14:49 IST)

શું ઈલિયાના પ્રેગ્નેંટ છે ?

તાજેતરમાં  "રેડ" માં અજય દેવગનની સાથે  નજર આવી ફિલ્મ અભિનેત્રીના ઈલિયાના ડિક્રૂજ વિશે ખબર છે કે એ પ્રેગ્નેંટ છે. તેનો લાંબાસ અમયથી એંડ્યૂ નીબોન સાથે અફેયર ચાલી રહ્યું છે. એવું પણ કહેવાય છે કે બંનેને ગુપ્ત લગ્ન પણ કરી લીધા છે.
 
એલિયાનાએ તેમની પર્સનલ લાઈફ વિશે કઈક વાત કરવું પસંદ નહી કર્યું. તેણી અને એન્ડ્રુ લાઈમલાઇટમાં આવવા માંગતા નથી.  
 
સૂત્રોના જણાવ્યા મુજબ, ગર્ભવતી છે અને થોડા મહિના પછી બાળકને જન્મ આપશે. જો કે, તેમણે હજુ સુધી આ હકીકત સ્વીકારી નથી અને શાંત રાખ્યો છે.
 
ઈલીયાના, બરફી , બાદશાહો, રેડ જેવી ફિલ્મો કરી છે, તેનો દક્ષિણ ભારતમાં એક મોટું નામ છે.