રવિવાર, 14 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated :મુંબઈ. , સોમવાર, 4 માર્ચ 2024 (11:49 IST)

WATCH Video : અનંત-રાધિકાની પ્રી-વેડિંગ બૈશમાં નીતા અંબાનીનુ વિશ્વંભરી સ્તુતિ પર ક્લાસિકલ પરફોર્મેંસ તમારુ મન મોહી લેશે

Vishwambhari Stuti
Vishwambhari Stuti


- અનંત જુલાઈ 2024માં પોતાની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
- નીતા અંબાની એ પોતાના પુત્ર-વહુની પ્રી વેડિંગ ફેસ્ટિવિટિજની શાન પોતાની ક્લાસિકલ ડાંસ પરફોરમેંસથી વધારી
- નીતા બાળપણથી જ વિશ્વંભરી સ્તુતિ પાઠ કરી રહ્યા છે
 
વર્લ્ડ રિચેસ્ટ લિસ્ટમાં સામેલ મુકેશ અંબાની એક આર્ટિસ્ટ પત્ની નીતા અંબાનીના લકી હસબેંડ છે. બીજી બાજુ નીતા પણ લકી છે કે તેમને મુકેશ અંબાની જેવી વ્યક્તિ મળી છે. મુકેશ-નીતાની લવ રોમાંટિક જોડીથી દરેક કોઈ વાકેફ છે બીજી બાજુ ગઈ 1 થી 3 માર્ચ સુધી મુકેશ અંબાનીએ પોતાના સૌથી નાના પુત્ર અનંત અંબાનીની પ્રી વેડિંગ ફેસ્ટિવિટીજ કરી. ઉલ્લેખનીય છે કે અનંત જુલાઈ 2024માં પોતાની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા નીતા અંબાની એ પોતાના પુત્ર-વહુની પ્રી વેડિંગ ફેસ્ટિવિટિજની શાન પોતાની ક્લાસિકલ ડાંસ પરફોરમેંસથી વધારી. 
જામનગરમાં થયેલા લૈવિશ બૈશમાં નીતએ વિશ્વંભરી સ્તુતિ પર પોતાની શાનદાર ક્લાસિકલ ડાંસ પરફોર્મેંસ દ્વારા પોતાના બધા મહેમાનોનુ દિલ જીતી લીધુ. વિશ્વંભરી સ્તુતિ મા અંબેને સમર્પિત ડાંસ સોંગ છે. જે શક્તિ અને મજબૂતીનુ પ્રતિક છે. ઉલ્લેખનીય છે કે નીતા બાળપણથી જ વિશ્વંભરી સ્તુતિ પાઠ કરી રહ્યા છે અને અનેકવારે પોતાની પરફોરમેંસ આપી ચુક્યા છે. બીજી બાજુ ખાસ કરીને નવરાત્રિમાં નેતા પોતાના આ ટેલેંટને બહાર કાઢે છે. બીજી બાજુ પુત્ર અનંત અને થનારી વહુ રાધિકા માટે વિશ્વંભરી સ્તુતિ પર પરફોર્મેંસ કરી મા અંબાના આશીર્વાદ માંગ્યા.