સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (15:22 IST)

અજબ રિવાજ- લગ્ન થયા પછી મા ની સામે મનાવે છે સુહાગરાત

આ દુનિયામાં બહુ ઘણા અજીબ અને અનોખી પરંપરા છે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થશે. એક એવી અજીબ પરંપરા છે. અહીં દીકરીને તેમની માની સામે ઉજવી પડે છે સુહાગરાત. જી હા આ પરંપરા કોલંબિયામાં માને છે. 
કોલંબિયામાં કાળી નામની જગ્યા છે. જ્યાંના રહેવાસી લોકો લગ્ન પછી સુહાગરાત તેમના માતાની સામે મનાવે છે. આ એજ રિવાજ છે. લગ્ન પૂરા થયા પછી કપલને સુહાગરાત મનાવવા માટે એક જુદો કમરો આપીએ છે. પતિ જયારે પત્ની સાથે સુહાગરાત મનાવે છે તો રૂમમાં છોકરીની માતા પહેલાથી આવીને ત્યાં બેસી જાય છે.