મહિલાના કાનમાં થઈ રહ્યું હતું દુખાવો જ્યારે તપાસ થઈ તો નિકળી ખતરનાક વસ્તુ

Last Modified સોમવાર, 8 જુલાઈ 2019 (14:01 IST)
સામાન્ય રીતે
સ્નાન કરતા સમયે કાનમાં પાણી ઘુસી જાય છે કે ક્યારે ક્યારે આવું પણ સાંભળવામાં આવે છે કે કોઈના કાનમાં કોઈ નાનું-મોટું કીડો ધુસી ગયું હોય કઈક એવું જ કેસ થાઈલેંડની રાજધાની બેંકાકમાં સામે આવ્યું છે પણ આ કેસએ બધાને હેરાન કરી નાખ્યું છે.

હકીકત બેંકાકની રહેવાસી એક મહિલાના કાનની તપાસથી ખજવાળ થઈ રહી હતી અને સાથે જ તેજ દુખાવો પણ થઈ રહ્યું હતું. જ્યારબાદ તે હોસ્પીટલ પહોંચી અને ડાક્ટરને જોવાયુ.
મહિલા ડોક્ટર પછી ચિમટાના સહારા લીધું અને કાનમાં ઘુસી તે વસ્તુને બહાર કાઢ્યું તો જોઈને બધા ચોકી ગયા. જેને તે કીડિ સમજી રહી હતી હકીકતમાં તે એક ગરોળી હતી.

વરન્યા નામની ડાક્ટરએ ફેસબુક પોસ્ટથી આ ઘટના વિશે જણાવ્યું. તેને જણાવ્યું કે જ્યારે ગરોળીને મહિલા કાનથી કાઢ્યું તો તે જીવતી હતી. પણ ગરોળી મહિલાના કાનમાં કવી રીતે ઘુસી તેની ખબર નહી ચલી શકે છે. પણ મહિલા અત્યારે એકદમ ઠીક છે.


આ પણ વાંચો :