શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (12:58 IST)

મહિલાએ બૉસને મોકલ્યું એવું મેસેજ નોકરીથી કાઢવું પડયું

ચીનમાં એક કંપની દ્વારા લીધેલ ફેસલો સોશિયલ મીડિયા પર દરેક કોઈને હેરાન કરી રહ્યું છે. મહિલાએ તેમના બૉસને કઈક જુદા અંદાજમાં ઈ-મેલનો રિપ્લાઈ આપ્યું. જ્યારપછી તે મહિલાને નોકરીથી કાઢી દીધું છે. 
 
ચીનના હુનાનના ચાંગ્શામાં એક બાર છે, જેના મેનેજરને બારમાં નોકરી કરી રહી છોકરીએ ઓકે લખ્તાની સાથે-સાથે ઈમોજી પણ સેંડ કરી નાખ્યું. જ્યારબાદ તે મહિલાને નોકરીથી કાઢી દીધું છે. 
 
કંપનીના નિયમ મુજબ કર્મચારીને રોજર લખીને પૂરો મેસેજ લખવું હોય છે પણ મહિલા કર્મચારીએ ઓકેની સાથે ઈમોજી સેંડ કરી નાખ્યું. કંપનીના નિયમ પાલન ન 
 
કરતા પર મહિલાને નોકરીથી કાઢી દીધું છે. 
 
મહિલાએ જણાવ્યું કે બૉસ મારાથી કીધું કે તમને જો કોઈ પણ રીતનો મેસેજ મળે છે તો તમેન ટેક્સટ કરવું હોય છે ના કે કોઈ ઈમોજી મોકલવી હોય છે. તમને 
 
કંપનીના નિયમ વિશે ખબર છે કે નહી. ત્યારબાદ મહિલાને એચ આરથી મળવા કહ્યું. જ્યાં તેમનો હિસાબ કરીને રાજીનામા આપી દીધું. 
 
મહિલાએ કહ્યુ કે તે વર્ષોથી કામ કરી રહી હતી. આવી સ્થિતિમાં પહેલીવાર ફંસી છે તે.