શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (11:08 IST)

જ્યારે 7 વર્ષના નાના ભાઈ પર દીપડાએ કર્યુ હુમલો તો મોટા ભાઈએ ઉપાડી લીધું પત્થર અને પછી...

આજકાલ તમે દીપડા દ્વારા કરેલ હુમલાની ખબર સાંભળતા હશો પણ આ ઘટના બીજી ઘટનાઓથી એકદમ જુદી છે. જ્યાં એક બાળકની બહાદુરી સામે આવી છે. હકીકતમાં મહારાષ્ટ્રના ઠાણેમાં 14 વર્ષના છોકરાએ તેમનો જીવ જોખમમાં નાખી દીપડાના કેદથી તેમના સાત વર્ષના ભાઈનો જીવન બચાવ્યું. 
 
ઘટનાના દિવસે નરેશ કાલૂરામ અને તેમનો નાનો ભાઈ હર્ષદ વિટ્ઠલ ભાલ બન્ને તેમના દાદીની સાથે પાસના જંગલમાં ગયા હતા. બાળકોની દાદી જંગલોમાં તેમના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તે સમયે બન્ને ભાઈ જાંબુની શોધમાં જંગલની અંદર ચાલી ગયા. તે સમયે ઝાડીમાં છુપાયેલો દીપડો બહાર નિકળી આવ્યું અને મોટા ભાઈ પર હુમલો કરી નાખ્યું. 
 
તે સમયે જ્યારે મોટો ભાઈ કોઈ રીતે બચી ગયું તો દીપડાએ નાના ભાઈ પર હુમલો કરી નાખ્યું. આ જોઈને મોટું ભાઈ ગભરાઈ ગયું અને તેમને તેમના નાના ભાઈને બચાવવા માટે ઉપાય કર્યું. તે સમયે તેને ડંડો અને પત્થરથી દીપડા પર હુમલો કર્યુ. હુમલાથી પરેશાન દીપડો જંગલની તરફ ભાગી ગયું. 
 
ત્યારબાદ બન્ને ભાઈએ બૂમ પાડીને આસપાસના લોકોને ઘટનાની ખબર આપી. ઘોંઘાટ સાંભળી દાદી ત્યાં પહોંચી, તે પછી બન્નેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યું. તેના બીજા દીવસે જ જંગલ અધિકારીએ દીપડામે મૃત મેળ્વ્યું. 
 
દીપડાને સંજય ગાંધી નેશનલ પાર્કમાં પોસ્ટમાર્ટન માટે મોકલાયું છે. રિપોર્ટ મુજન દીપડાને કોઈ પ્રકારની ઈજા નહી થઈ છે. ડાક્ટરોનો કહેવું છે કે ખૂબ ઉમ્ર થઈ જવાના કારણે તેમની મોત થઈ ગઈ છે.