ગોવાના મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાંવત- જાણો આયુર્વેદ ડાક્ટરથી મુખ્યમંત્રી સુધીની યાત્રા
પણજી ગોવા વિધાનસભા અધ્યક્ષ ડૉં.પ્રમોદ સાંવત, જાણો તેનાથી સંકળાયેલી 5 ખાસ વાતોં.
પણજી - ગોવા વિધાનસભા અધ્યક્ષ ડૉં. પ્રમોદા સાંવતએ સોમવારની મોડી રાત્રે મુખ્યમંત્રી પદની શપથ લીધી. રાજ્યપાલ મૃદુલા સિન્હાએ ડોના પૌલા સ્થિત રાજભવનમાં ડૉં.પ્રમોદ સાંવતને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. આવો જાણીએ પ્રમોદ સાવંતથી સંકળાયેલી 5 ખાસ વાત - પ્રમોદ સાવંત રજૂથી એક સરકારી આયુર્વેદ ચિકિસ્તક હતા. તેને મનોહર પર્રિકર જ રાજનીતિમાં લાવ્યા હતા. માનવું છે જે તે પર્રિકરની પણ પ્રથમ પસંદ હતા.
- ડૉ. સાવંતનો જન્મ 24 એપ્રિલ 1973ને થયું હતું અને તેમની પત્ની સુલક્ષણા પણ ભાજપા નેતા છે.
- સાવંતની રાજકરણમાં એંટ્રી 2008માં થઈ હતી. તેને 2008માં ચૂંટણી લડી હતી પણ તે હારી ગયા હતા. પરંતિ 2012ની સાલમાં તે પહેલીવાર વિધાયક રીતે ઉભરીને આવ્યા. 2017માં એક વખત ફરીથી તેઓ ચૂંટણી જીતી વિધાનસભામાં આવ્યા.
- પર્રિકરની રીતે સાવંત પણ થોડાંક સમય માટે આરએસએસમાં રહ્યા છે. તેમની રાજકારણમાં વધુ દિલચસ્પી હતી. આથી તેમને ભાજપમાં સામેલ કરાયા. વેલિંકરે કહ્યું કે તેમને બિચોલિમ તાલુકા આરએસએસ શાખાના બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપી હતી.
- તેમના પિતા પાંડુરંગ સાવંત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રહી ચૂકયા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજદૂર સંઘના સક્રિય સભ્યા હતા. ભાજપના વફાદાર કાર્યકર્તા તરીકે તેમની ઓળખ હતી.
- સાવંતને પાર્ટીના પ્રત્યે ઈમાનદારીનો ઈનામ મળ્યું છે. તે તેમની કોઈ પણ નિજી મહત્વકાંક્ષાથી પહેલા પાર્ટીને રાખે છે. પાર્ટીને પણ એક ઓછી ઉમ્રના એવા નેતાની જરૂરિયાત હતી જે આવતા 10-15 વર્ષો સુધી પાર્ટીંનો નેતૃત્વ કરી શકે.