1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 19 માર્ચ 2019 (09:29 IST)

અડધી રાત્રે ગોવાના નવા મુખ્યમંત્રી એ લીધી શપથ

Pramod sawant takes oath as the new CM of goa
પ્રમોદ સાંવતએ રાત્રે 1.50 વાગ્યે લીધી શપથ 
મનોહર પર્રિકરના નિધન પછી ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ હશે, આ સવાલનો જવાબ મળી ગયું. લાંબી માથાકૂટ પછી ગોવાની કમાન વિધાનસભાના સ્પીકર પ્રમોદા સાંવતને સોંપાઈ છે. પ્રમોદ સાંવતએ રાત્રે 1.50 વાગ્યે  શપથ લીધી. જેને ઔપચારિક શપથ ગ્રહણ સમારોહ ગોવાના રાજભવનમાં થયુ. જણાવીએ કે 63 વર્ષીય મનોહર પર્રિકરની રવિવારે મૃત્યું થઈ ગઈ હતી. તે લાંબા સમૌઅથી પૈનક્રિયાટિક કેંસરથી જૂઝી રહ્યા હતા. સોમવારે તેણે રાજકીય સમ્માનની સાથે અંતિમ વિદાઈ આપી. મનોહર પર્રિકરના નિધન પછી ગોવામાં રાજનીતિક સંકટ શરૂ થઈ ગયું હતું. એક તરફ જ્યાં કાંગ્રેસ રાજ્યમાં સરકાર બનવાના દાવા પેશ કરી રહી હતી તો બીજી તરફ ભાજપાના પાલામાં પણ તેને લઈને ચર્ચા થઈ રહી હતી. 
નવનિયુક્ત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતએ કીધું કે મને બધા સહયોગીને સાથે એક સ્થિરતાની સાથે આગળ વધવું છે. અધૂરા કામને પૂરા કરવા મારી જવાબદારી હશે. હું મનોહર પર્રિકરજીના જેટલું કામ નહી કરી શકીશ પણ જેટલું શક્ય હોઈ શકે કામ કરવાની કોશિશ કરીશ.