સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: બુધવાર, 28 જૂન 2023 (15:10 IST)

Ramayan- ફરી ટીવી પર દર્શાવાશે રામાયણ સીરીયલ

ramayan
રામાનંદ સાગરની આ એતિહાસિકા રામાયણા 1987માં આવી હતી. તે સમયે રામાયણ ખૂબ પૉપુલર થઈ હતી. રામાયણ જોવા માટે રોડ પર ભીડ લાગી જતી હતી.શોમાં અરૂણ ગોવિલએ ભગવાના રામ અને દીપિકા ચિખલિયાએ મારા સીતાની ભૂમિકા ભજવી હતી. 
 
તમે રામાયણ ક્યારે અને ક્યાં જોઈ શકશો?
અરુણ ગોવિલ અને દીપિકા ચિખલીયાની રામાયણ શેમારૂ ટીવી પર ફરીથી ચલાવવામાં આવશે. રામાયણ 3જી જુલાઈથી સાંજે 7.30 કલાકે પ્રસારિત થશે. શેમારૂ ટીવીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું અને લખ્યું - તમારા બધા પ્રિય દર્શકો માટે, અમે વિશ્વ પ્રસિદ્ધ પૌરાણિક સિરિયલ "રામાયણ" લાવી રહ્યા છીએ. "રામાયણ" જુઓ 3જી જુલાઈથી સાંજે 7:30 કલાકે માત્ર ShemarooTV પર.

Edited By-Monica Sahu