મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : સોમવાર, 11 માર્ચ 2024 (12:10 IST)

મહિલાએ જણાવ્યુ તેમના કામ કરવાનુ કારણ, વાંચ્યા પછી બૉસને આવશે જોરદાર ગુસ્સો

office
Viral POst- સોશિયલ મીડિયા પર ક્યારે શુ વાયરલ થઈ જાય કોઈ કહી નથી શકતું. આ સમયે એક એવી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં એક કાગળ પર મહિલાના મનની વત લખી દેખાઈ રહી છે. 
 
મહિલાએ ઑફિસમાં શું લખ્યુ 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી આ ફોટાને જોઈને તમે પણ ચોંકી જશો અને કહેશો કે ઑફિસમાં આવુ કોણ લખે છે. વાયરલ ફોટામાં એક મહિલા તેમની સીટ પર બેસી જોવાઈ રહી છે. તેમની સીટના પાછળ એક કાગળ પર તેણે લખ્યુ છે "હુ પૈસા માટે કામ કરું છુ જો તમને લૉયલ્ટી જોઈએ તો કૂતરાને હાયર કરી લો." આ મેસેજને વાંચ્યા પછી તેમના બૉસના ગુસ્સેથી લાલ થવુ નક્કી જ છે. 


 
 
અહી જુઓ વાયરલ પોસ્ટ 
આ પોસ્ટ @designershumor નામના પેજ પરથી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 83 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ પોસ્ટ વાંચ્યા પછી એક યુઝરે લખ્યું- કૂતરા પણ કોઈ વસ્તુના બદલામાં કામ કરે છે. અન્ય યુઝરે લખ્યું – 100 ટકા. અન્ય યુઝરે લખ્યું- તો પછી મારી જેમ જાતે કામ કરો.


Edited By-Monica sahu