સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (16:40 IST)

જાણો શા માટે દરેક ટ્રેનની પાછળ લખ્યું હોય છે X

અમે બાળપણથી લઈને અત્યારે સુધી ઘણી વાર ટ્રેનથી યાત્રા કરી છે અને કરી રહ્યા છે. આ યાત્રાના સમયે તમે ટ્રેનની બહાર અને અંદર ઘણ પ્રકારના સાઈન જોયા હશે જેમાં મુખ્ય છે ટ્રેનના આખરે ડિન્નાની પાછળ એક્સનો નિશાન. અમારા બધાના મનમાં એક વાર આ સવાલ જરૂર આવે છે કે આખેર એક્સનો સાઈન શા માટે બન્યુ રહે છે. 
 
જણાવીએ કે ભારતમાં ચાલતી પેસેંજર ટ્રેનની પાછળ સફેસ કે પીળા રંગના નિશાન બન્યું હોય છે. આ નિશાન બધી સવારી ગાડીઓના આખરેમાં થવું જરૂરી છે. આ નિયમ ભારતીય રેલ્વે દ્વારા બનાવ્યું છે. તેની સાથે જ તમને જોયું હશેકે ટ્રેન પર એલવી પણ લખ્યું હોય છે. સાથે જ  ટ્રેનની પાછળ લાલ રંગની લાઈટ પણ બ્લિંક 
કરતી રહે છે. 
 
ટ્રેનના આખરે ડિબ્બા પર એલવી લખવાનો અર્થ લાસ્ટ વ્હીકલ હોય છે. આ એલવી હમેશા એક્સના નિશાનની સાથે લખાય છે. દરેક ટ્રેનની પાછળ એક્સનો સાઈન કર્મચારીઓને આ સંકેત આપે છે કે ટ્રેનનો આખરે ડિબ્બા છે. જો કોઈ ટ્રેનની પાછળ આ નિશાન નહી હોય તો તેનો અર્થ છે કે ટ્રેન આપાતકાલીન સ્થિતિમાં છે. 
 
તે સિવાય ટ્રેનની પાછળ લાલ રંગની લાઈટ ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓને નિર્દેશ આપે છે કે ટ્રેન તે જગ્યાથી નિકળી ગઈ છે, જયાં તે કામ કરી રહ્યા હોય છે. 
 
કારણકે આ લાઈટ ખરાવ મૌસમમાં કર્મચારીઓના ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. તે સિવાય લાઈટ પાછળથી આવતી ટ્રેનને પણ ઈશારો કરે છે.