અડવાણીનું પીએમનું સપનુ તૂટ્યુ

N.D

ભાજપના પ્રધાનમમંત્રી પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીનું પી.એમ બનવાનું સપનું તૂટતુ નજર આવી રહ્યું છે. જાણવા મળી રહેલા પરિણામ જોતાં યુપીએન ગઠબંધનને બહુમત મળતો દેખાઇ રહ્યો છે.

દેશની 15મી લોકસભા માટે યોજાયેલી 543 બેઠકોની ચૂંટણીમાં શરૂઆતથી પીએમ ઇન વેઇટીંગ તરીકે જોરશોરથી જાહેરાત કરતા ભાજપના લાલકૃષ્ણ અડવાણીનું પી.એમ બનવાનું સપનું તૂટી રહ્યું છે.

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શનિવાર, 16 મે 2009 (11:57 IST)
કોંગ્રેસના ગઠબંધન 228 બેઠકો પર તથા 156, ત્રીજો મોરચો 72 તથા અન્ય 31 બેઠકો ઉપર આગળ છે.


આ પણ વાંચો :