આજે મોટા માથાઓની જંગ

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 7 મે 2009 (13:02 IST)

દેશભરમાં પાંચ તબક્કમાં યોજાઈ રહેલ લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં આજે રાજનૈતિક દળોના મોટા માથાઓની જંગ છે. આજે આ નેતાઓના ભાવિનો નિર્ણય જનતા કરશે.

દિગ્ગજ નેતાઓની જંગ:
* રાજનાથસિંહ- ગાઝિયાબાદ - ઉત્તર પ્રદેશ -ભાજપ
* પ્રણણ મુખર્જી- જંગીપુર - પશ્ચિમબંગાળ - કોંગ્રેસ
* લાલૂ પ્રસાદ યાદવ - પાટલીપુત્ર, બિહાર - આરજેડી
* ફારૂક અબ્દુલ્લા - શ્રીનગર, જમ્મૂ-કશ્મિર - નેશનલ કોંફરંસ
* મુલાયમસિંહ યાદવ - મૈનપુરી, ઉત્તરપ્રદેશ - સમાજવાદી પાર્ટી * અજિત સિંગ - ભાગપત, ઉત્તરપ્રદેશ - લોકદળ

આજે સાંજ સુધીમાં 8 રાજ્યોમાં ચાલી રહેલ મતદાન દ્વારા 1315 ઉમેદવારોનું ભવિષ્ય બેલેટ મશીનમાં કેદ થઈ જશે.


આ પણ વાંચો :