ચૂંટણીમાં મતદાતાનું મોત

ભાષા| Last Modified ગુરુવાર, 7 મે 2009 (18:30 IST)

મેનપુરી લોકસભા ક્ષેત્રના એક મતદાતા કેન્દ્ર પર વોટીંગ કરવા આવેલ એક 55 વર્ષીય વ્યક્તીનું લૂ લાગવાના કારણે મોત થયુ હતું.

આ ઉપરાંત પંશ્ચિમબંગાળમાં 2, પંજાબમાં 1, રાજસ્થાનમાં 1 એમ કરીને થયેલી અથડામણોમાં કુલ પાંચ લોકોના મોત થવા પામ્યા છે.


આ પણ વાંચો :