ઝારખંડ ભાજપને ફળ્યું

N.D
ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની 14 બેઠકો પર જીત મેળવી છે જ્યારે ઝામુમા બે બેઠકો જીતવામાં સફળ રહ્યું છે.

સોરેનની મહેનત ફરી એકવાર રંગ લાવી છે. તેઓ જામતાડા વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ જીતવામાં સફળ રહ્યા હતા. ગત ચૂંટણીમાં છ બેઠકો જીતનાર આ વખતે માત્ર એક જ બેઠક જીતી શકી છે. કેન્દ્રિય મંત્રી સુબોધકાંત સહાય એમના એક માત્ર જીતનાર ઉમેદવાર છે જેમણે ભાજપના રામ ટહેલ ચૌધરીને રાંચી લોકસભા બેઠક પરથી 13280 મતોથી પરાજય આપ્યો છે.

વિકાસ મોર્ચો પ્રજાતાંત્રિક પ્રત્યાશી અને પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી પોતાની પાર્ટીના એકમાત્ર વિજેતા રહ્યા છે જેમણે ભાકપાના ઉમેદવાર રાજકુમાર યાદવને 48520 મતોથી હાર આપી હતી.

રાંચી| ભાષા| Last Modified રવિવાર, 17 મે 2009 (14:38 IST)
પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા અને પૂર્વા વિધાનસભા અધ્યક્ષ ઇંદરસિંહ નામધારીએ અપક્ષ ઉમેદવારોના રૂપમાં જીત નોંધાવી છે અને રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનો સંકેત આપ્યો છે.


આ પણ વાંચો :