પ્રિયંકા ગાંધીએ કર્યુ મતદાન

નઇ દુનિયા| Last Modified ગુરુવાર, 7 મે 2009 (11:16 IST)

પ્રિયંકા ગાંધી વઢેરાએ 15મી લોકસભા માટે દિલ્લીમાં આજે થઈ રહેલ મતદાનમાં પોતાનો વોટ નાખ્યો. પોતાના પતિ રોબર્ટ વઢેરાની સાથે પ્રિયંકાએ લોદી ઈસ્ટેટના વિશ્વભવન મહાવિદ્યાલયમાં વોટ નાખ્યો. આ મતદાન કેન્દ્ર તેમના 35 લોદી ઈસ્ટેટ રહેઠાણથી 20 મીટર દૂર આવેલુ છે.

ભૂરા રંગનો ટોઅ અને કાળા રંગની જીંસ પહેરેલ પ્રિયંકા લગભગ સાત વાગીને 10 મિનિટ પર મતદાન કેન્દ્ર પર આવી અને પોતાનો વોટ નાખ્યો.

આ પૂછવા પર કે શુ કોગ્રેસ રાજઘાનીમાં બધી સાત સીટો પર જીત મેળવી શકશે, પ્રિયંકાએ કહ્યુ મને પૂરો વિશ્વાસ છે.

પોતાના ભાઈ અને કોગ્રેસ મહાસચિવ રાહુલ ગાંઘી દ્વારા પાર્ટીને માટ સહયોગીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા પર તેમણે કહ્યુ જોઈએ છીએ 16 મે પછી શુ થાય છે.


આ પણ વાંચો :