1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (10:37 IST)

National Boyfriend Day- આ 5 ઈશારાથી જાણો, કે તમારો બ્વાયફ્રેંડ પણ કંજૂસ તો નહી

પૈસાના હિસાબ રાખવું ખૂબ સારી વાત છે. પણ વાત જ્યારે રિલેશનશિપની આવે છે તો પૈસાથી વધીને ફીલિંગ્સ હોય છે. તમારી રિલેશનશિપમાં તમે પૈસાને લઈને કેલ્યુલેટિવ નહી થઈ શકો છો કારણકે તમારો રિશ્તા તૂટવામાં મોડું નહી લાગે. જો તમારો બ્વાયફ્રેડ પૈસ ખર્ચ કરવાથી પહેલા દસ વાર વિચારે છે તો સમજી લેવું કે તમને દુખી કરી શકે છે. સાફ શબ્દોમાં કહીએ તો તમારું પાર્ટનર કંજૂસ છે. તેથી તમને ન માત્ર બીજાના સામે શર્મિંદા થવું પડશે પણ આ તમારા રિશ્તા પર ખોટું અસર પણ નાખી શકે છે. આવો જાણીએ કે તમને કેવી રીતે ખબર પડશે કે તમારો બ્વાયફ્રેડ કંજૂસ છે. 
જો તમારો બ્વાયફ્રેડ તમને ડેટ પર લગ્જરીની જગ્યા સ્ટ્રીટ ફૂડ કે સસ્તા રેસ્ટોરેંટમાં લઈને જાય છે તો સમજી લેવું કે એ અવ્વલ નંબરનો કંજૂસ છે. છતાંય ક્યારે ક્યારે સ્ટ્રીટ ફૂડ ખાવું સારું લાગે છે પણ હમેશા એવું જ કરબું તેની કંજૂસીનો સાક્ષી છે. 
 

2. પબ્લિક ટ્રાંસપોર્ટ યૂજ કરવું 
આમ તો પબ્લિક ટ્રાંસપોર્ટ યૂજ કરવામાં કોઈ પ્રાબ્લેમ નહી પણ જો તમને ડેટ પર લઈ જવા માટે પણ એ પબ્લિક ટ્રાંસપોર્ટ ઉપયોગ કરીએ તો સમજી લેવું કે એ ગાડીનો ફ્યૂલ અને ટેક્સીનો ભાડો બચાવી રહ્યું છે. 
3. તમારા માટે ક્યારે ગિફ્ટ ન લાવવી 
જો તમારો બ્વાયફ્રેંડ કંજૂસ છે તો તમેન ક્યારે પણ ગિફ્ટ નહી લાવીને આપશે. કોઈ સ્પેશલ ઓકેશન પર ગિફ્ટ ન લાવવા માટે એ કોઈ ન કોઈ બહાલો તો બનાવશે. આટલું જ નહી, તે ગિફ્ટ ન આપવા માટે ઈમોશનલ બહાના બનાવી શકે છે કે પછી તેમની ફીલિંગ્સને ગિફ્ટથી તોલી શકે છે. 
 

4. તમારું બિલ ભરાવવું 
ક્યારે ક્યારે તમે ક્યાંક બહાર ફરવા કે ડેટ પર જાઓ તો એ તેમના બિલ પણ તમારાથી ભરવા માટે બોલે. એ બિલ ન ભરવા માટે પર્સ ચોરી થઈ ગયો કે ઘરે ભૂલી આવ્યો જેવા બહાના પણ બનાવી શકે છે. તેથી તમે સમજી જાઓ કે એ એક નંબરનો કંજૂસ છે અને કોઈ પૈસ ખર્ચ કરવા નહી ઈચ્છતો. 
5. શૉપિંગથી નફરત 
કંજૂસ છોકરાઓ તેમની ગર્લફ્રેંદ તો શું પોતાના માટે પણ શૉપિંગ નથી કરતા. તે સિવાય એ પોતાના માટે કોઈ બ્રાંડેડ નહી પણ લોકલ શૉપથી કપડા ખરીદે છે. તેથી એ રીતે પૈસા બચાવવા વાળાથી તો તમે દૂર જ રહેવું.