સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (14:25 IST)

સૌથી વધારે તકલીફ આપે છે એવું બ્રેકઅપ, જાણો

પ્રેમનો વીછ્ડવું મુશ્કેલી ભરેલું જ હોય છે. બે પ્રેમ કરનારના વચ્ચે બ્રેકઅપ સરળ નહી હોય છે. દિલના ટુકડા કરનાર આ અનુભવને ઝીલવું સૌના માટે સરળ નથી. પણ શું તમે જાણો છ્પ કે બ્રેકઅપ પણ ઘણા રીતના હોય છે. કેટલાક બ્રેકઅપમાં દર્દ ઓછું હોય છે. તો કેટલાક બહુ વધારે.. 
 
ખૂબ મુશ્કેલ હોય છે એવું બ્રેકઅપ 
* બીજા માટે પહેલાવાળાને મૂકવો- "જ્યારે કોઈ માણસ" કોઈ બીજા માણસ માટે તેમના પહેલા પાર્ટનરને મૂકી નાખે છે તો આ બ્રેકઅપ સૌથી વધરે તકલીફ આપે છે. 
* રિશ્તો જ્યારે ભાર લાગે- જ્યારે કોઈ સંબંધ ભાવનાત્મક રીતે ભાર બની જાય છે તો આખરે બ્રેકઅપ જ રાસ્તા શેષ રહે છે. કહે છે જ્યારે સંબંધ ભાર બની જાય છે તો તેનો ટકવું અશક્ય થઈ જાય છે. 
* વગર કારણે બ્રેકઅપ- ઘણી વાર બ્રેકઅપના કોઈ ઠોસ કારણ નહી હોય આ ઘટનામાં બન્ને જ પાર્ટનર્સને લાંબા સમય સુધી દર્દથી ગુજરવું પડે છે.