યુવા પેઢી વિકૃતિ તરફ આગળ વધી રહી છે
P.R
તેના કહેવા મુજબ શરૂઆતથી જ પુરૂષોના દિમાગમાં પોર્ન સાઈટોના દ્રશ્ય અથવા તો સીન ઉભરવા લાગી જાય છે. આ લોકો વીડિયો અંગે વિચારતા થઈ જાય છે. આ યુવતીએ એમ પણ કહ્યુ હતુ કે પુરૂષોમાં આ પ્રકારની ટેવ હવે મોટાભાગે સામાન્ય બની ગઈ છે. વિકૃતી ને લઈને સર્વેમાં મોટાભાગના લોકોએ પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે આપી છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પ્રેમીને નારાજ કરવાની બાબત કોઈપણ ચલાવી લે તેમ નથી. સાઈટોના સીન મોટાભાગે યુવાપેઢીના દિલોદિમાગ પર છવાયેલા રહે છે. સાઈટોમાં મોટાભગે ખૂબસુરત અને ફિટનેશ ધરાવતી યુવતીઓ હોય છે. જેથી યુવા પેઢી આ બાબતથી વાકેફ હોતી નથી. જાણકાર લોકોનું કહેવુ છે કે સાઈટ મારફતે રમત રમી શકાય છે. પરંતુ આનંદની લાગણી લેવી અશક્ય છે. યુરોપમાં ઘણી નાઈટ કલબ અને સોશિયલ ફેંડશિપ ક્લબમાં ખુલ્લી રીતે ગ્રુપ એક્ટીવી માટે રજીસ્ટ્રેશન થાય છે. કારણ કે આધુનિક સમયમાં યુવાનો સાઈટોથી પ્રભાવિત થઈને વિકૃતી તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

