આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ

Last Updated: મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (10:41 IST)
 
જ્યારે ક્રિસમસની વાત આવે  છે તો અમારા મનમાં સાંતા કલોઝ , કેરલ સિંગિંગ  , ગિફ્ટ સજેલી ટ્રી અને ચારેબાજુ થતી ઉત્સવની વાત આવી જાય  છે. પણ કેટલાક દેશોમાં એવુ થાય છે , જેના વિશે કદાચ પહેલા ક્યારે પણ સાંભળ્યું નહી. આગળની તસ્વીરો પર ક્લિક કરીને વાંચો કેટલીક આવી જ  પરંપરાઓ વિશે .....  
1. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી  આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ  કોઈ દાનવ નહી  પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે  છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.  
 


આ પણ વાંચો :