ફૈન ફિલ્મની સ્ટોરી

fan
Last Updated: બુધવાર, 16 માર્ચ 2016 (16:52 IST)
 
બેનર - યશ રાજ ફિલ્મ્સ 
નિર્માતા - આદિત્ય ચોપડા 
નિર્દેશક - મનીષ શર્મા 
સંગીત - વિશાલ-શેખર 
કલાકાર - શાહરૂખ ખાન, વાણી કપૂર, ઈલિયાના ડીક્રૂઝ, શ્રેયા પિલગાંવકર 
રજુઆત તારીખ - 15 એપ્રિલ 2016 
 
ફૈન સ્ટોરી છે ગૌરવ (શાહરૂખ ખાન)ની. વય છે 20ની આસપાસ. તેની દુનિયા આર્યન ખન્ના(શાહરૂખ ખાન)ની આસપાસ જ ફરે છે. આર્યનનો ગૌરવ ખૂબ મોટો પ્રશંસક છે. તે તો આર્યનને પોતાનો ભગવાન માને છે. 


 
 
 


આ પણ વાંચો :