શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (12:51 IST)

મુંબઇ એટીએસને ભારે આઘાત

ચીફ, એ.એસ.પી સહિત 14 જવાનોના મોત

મુંબઈમાં બુધવારે રાત્રે 10 વાગ્યાથી આતંકવાદનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક આતંકવાદી હુમલાના સમાચાર આવી રહ્યા છે. મૃત્યુ પામનાર લોકોના આંકડામાં પણ વધારો થતો રહ્યો છે.

આ આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્ર એટીએસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, વિજય સારસકર તથા જવાનો સહિત 14 શહીદ થયા છે. આ ત્રણેય અધિકારીઓ પર મુંબઈ શહેરની સુરક્ષા કરવાની જવાબદારી હતી. પણ તેઓ શહેરની રક્ષા કરવા જતાં શહીદ થયા છે.