ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By
Last Updated : બુધવાર, 9 ઑક્ટોબર 2024 (10:52 IST)

નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રિ માતા ની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Kalratri mata
Kalratri mata
Kalratri Mata- કાલરાત્રી એ દુર્ગાની સાતમી શક્તિ છે, જે તેના મહાન વિનાશક ગુણોથી દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે. માતાનું આ સ્વરૂપ કાલિકાનો અવતાર છે એટલે કે કાળો રંગ અને તેના વિશાળ વાળ ચારેય દિશામાં ફેલાયેલા છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
 
માતા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.

Aarti Maa Kalratri
માતા કાલરાત્રિ મંત્ર 
જય ત્વં દેવિ ચામુણ્ડે જય ભૂતાર્તિ હારિણિ।
જય સાર્વગતે દેવિ કાલરાત્રિ નમોસ્તુતે॥
 
પ્રિય રંગ અને પ્રસાદ 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.
રંગ - આસમાની

પ્રસાદ 
મહા સપ્તમીના દિવસે મા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.
 
માતા કાલરાત્રિની આરતી 
માં કાલરાત્રિ આરતી
કાલરાત્રિ જય-જય-મહાકાલી।
કાલ કે મુહ સે બચાને વાલી॥
દુષ્ટ સંઘારક નામ તુમ્હારા।
મહાચંડી તેરા અવતાર॥
પૃથ્વી ઔર આકાશ પે સારા।
મહાકાલી હૈ તેરા પસારા॥
ખડગ ખપ્પર રખને વાલી।
દુષ્ટોં કા લહૂ ચખને વાલી॥
કલકત્તા સ્થાન તુમ્હારા।
સબ જગહ દેખૂં તેરા નજારા॥
સભી દેવતા સબ નર-નારી।
ગાવેં સ્તુતિ સભી તુમ્હારી॥
રક્તદંતા ઔર અન્નપૂર્ણા।
કૃપા કરે તો કોઈ ભી દુઃખ ના॥
ના કોઈ ચિંતા રહે બીમારી।
ના કોઈ ગમ ના સંકટ ભારી॥
ઉસ પર કભી કષ્ટ ના આવેં।
મહાકાલી માઁ જિસે બચાબે॥
તૂ ભી ભક્ત પ્રેમ સે કહ।
કાલરાત્રિ માઁ તેરી જય॥

Edited By- Monica sahu