રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી
Written By કલ્યાણી દેશમુખ|

મલાર દી વાર

ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે. આ વાણીમાં ગુરૂ નાનકજીએ બહુદેવવાદને દૂર કરીને એક ઓમકારને સનાતન સત્‍યના રૂપમાં સ્‍વીકારવાનું કહ્યું છે.